PAHERAN – E PAN SHABAD NAAMNU

Sale!

PAHERAN – E PAN SHABAD NAAMNU

Editor / Author / Translator:

Price: Original price was: ₹170.00.Current price is: ₹150.00.

WRITER : JUGAL DARJI

ISBN : 978-81-964987-3-3

BOOK SIZE : 5.5 X 8.5

LANGUAGE: GUJARATI

EDITION: FIRST

PUBLISHING YEAR: 2023

PAGE : 96

BINDING : PAPERBACK

SKU: ZCAD_0110 Category:
Array

Reviews

  1. Khyati Thanki

    શબ્દો જાણે સંવેદના ને ઝીલી રહ્યા…

  2. Shabnam Khoja (verified owner)

    પહેરણ – એ પણ શબદ નામનું … જેટલું અદ્ભુત અને આકર્ષક આ પુસ્તકનું કવર પેજ છે એટલી જ દમદાર અંદરની ગઝલો છે. છંદ વૈવિધ્ય હોય કે વિષય વૈવિધ્ય, રદિફ વૈવિધ્ય હોય કે કાફિયાનું વૈવિધ્ય કે પછી ગઝલની શાસ્ત્રોક્ત શિસ્ત મુજબની ગઝલો કહો તમામ બાબતો પર ખરી ઉતરે એવી ગઝલોનો રસથાળ છે આ પુસ્તક. વાંચવા અને વસાવવા લાયક. કવિને ખૂબ ખૂબ અભિનંદન

  3. Nikunj Bhatt (verified owner)

    Received a book yesterday
    No doubt Jugal darji is very promising shayar in upcoming era of gujrati ghazal
    And
    Great work of binding and crafting of cover page as well
    Excellent book

  4. Dipak Peshwani (verified owner)

    વર્તમાન સમયના આધુનિક ગઝલકારોની માળાના મણકા સમાન ગઝલકાર જ્યારે ગઝલસંગ્રહ લઈને આવે ત્યારે એમાં કશું પુછવા જેવું હોય જ નહીં. જુગલભાઈ જેટલા સ્વભાવે હળવા અને મજાકિયા છે એટલી જ ગંભીરતાથી તેઓ ગઝલ સર્જન કરે છે. એમની ગઝલોમાં તમને આધ્યાત્મિક ઝલક મળશે પણ તેઓ સાવ વેરાગી નથી. અહીં તમને પ્રણયના, શૃંગારના,પ્રણયભંગના, ગઝલ મહિમાના, માનવતાના અનેક બેમિસાલ શેર મળશે. આ હું ગઝલ વાંચ્યા પછી કહું છું. તો તમે પણ વસાવો આ પહેરણ અને ચકાસી જુઓ…

  5. રાહુલ તુરી

    વાઘા પરહરી પહેરાય એવું પહેરણ… એ પણ શબદનું…ગુજરાતી ગઝલના મબલક મોલ વચ્ચે પોતીકી સુવાસ પ્રસરાવતા પ્રિય જુગલની પાસે એનું પોતાનું અજવાળું છે… પહેરણના તાણેવાણે વણાયેલી એની આભા આંજ્યા વગર રહે નહીં તો જ નવાઈ…. જય હો

  6. નીરવ ગાંધી (verified owner)

    ગમતા કવિની ગમતી ગઝલો વાંચવાની ખૂબ મજા આવી….જુગલભાઈ આમ પણ મિત્ર, માર્ગદર્શક અને મનગમતાં કવિ રહ્યા છે. ખોબલે ખોબલે શુભેચ્છાઓ. ..

  7. Vijay vankar

    મિત્ર જુગલભાઈ જે સાહિત્ય માં પા પગલી ભરી આગળ વધી રહ્યા છે તે માટે ખૂબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ

Add a review

Your email address will not be published. Required fields are marked *

No more offers for this product!

Select your currency
INR Indian rupee
ASALI OLAKH by Aakash Thakkar (અસલી ઓળખ)
ASALI OLAKH by Aakash Thakkar (અસલી ઓળખ)Price: Original price was: ₹200.00.Current price is: ₹180.00.
+-
Relay Smit Dhire Dhire
Relay Smit Dhire DhirePrice: Original price was: ₹300.00.Current price is: ₹270.00.
+-
PARIJAT NI SUVAS
PARIJAT NI SUVASPrice: Original price was: ₹280.00.Current price is: ₹250.00.
+-
SURPRISE
SURPRISEPrice: Original price was: ₹240.00.Current price is: ₹200.00.
+-
MY SIGNATURE STORIES
MY SIGNATURE STORIESPrice: Original price was: ₹230.00.Current price is: ₹190.00.
+-
SANSKRIT KAVYASHASTRA (Introductory)
SANSKRIT KAVYASHASTRA (Introductory)Price: Original price was: ₹240.00.Current price is: ₹216.00.
+-
SAMBHAVAMI ANUBHAVE
SAMBHAVAMI ANUBHAVEPrice: Original price was: ₹180.00.Current price is: ₹150.00.
+-
Total
1,706.00
Continue Shopping
8