DHAI AAKHAR PREM KA – ઢાઈ આખર પ્રેમ કા… – by BHUMIKA VIRANI

Sale!

DHAI AAKHAR PREM KA – ઢાઈ આખર પ્રેમ કા… – by BHUMIKA VIRANI

Editor / Author / Translator:

Price: Original price was: ₹270.00.Current price is: ₹240.00.

AUTHOR : BHUMIKA VIRANI

ISBN : 978-81-985673-5-2

BOOK SIZE : 7 X 7

LANGUAGE : GUJARATI

EDITION: FIRST-2025

PAGE : 72

BINDING : HARD BOUND

Array

Reviews

  1. Archana sonavane (verified owner)

    ઢાઈ આખર પ્રેમ કા
    ભૂમિકા વિરાણી  ‘ ભૂમિત. ‘
    આ પુસ્તક માં દોસ્તી થી લઈને સમર્પણ સુધી ખૂબ જ સુંદર અને
    સહજ શબ્દોમાં પ્રેમ નું વર્ણન કર્યું છે સાચું કહું તો પ્રેમનો શણગાર જ કર્યો છે. પ્રેમ માટે તો લખાય એટલું ઓછું જ લાગે છે પણ ભૂમિકાજી એ ખૂબ જ ઓછા શબ્દમાં પણ ખુબ સરસ પ્રસ્તુતિ કરી છે. પુસ્તક આવ્યું અને એક જ દિવસમાં હું વાંચીને પૂરું કર્યું ખૂબ આનંદ થયો કે આ પુસ્તક મને વાંચવા મળ્યું.
    ભૂમિકા જી આપને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા.

  2. Anjana bhavsar

    ‘ઢાઈ આખર પ્રેમ કા…’ ભૂમિકા વિરાણી દ્વારા લખાયેલું પ્રેમના વિવિધ પાસાને ઉજાગર કરતું સરળ સીધી ભાષાનું પુસ્તક. દરેક પ્રકરણ અનુરૂપ શેરથી શરૂઆત અને ચિત્રાંકન પુસ્તકનું જમા પાસું. પ્રેમ વિષય જ એટલો અદ્ભૂત છે કે એના વિશે જેટલું લખાય એટલું ઓછું. કદાચ એને કોઈ વ્યાખ્યામાં બાંધવું અઘરું. પ્રેમ એટલે કદાચ કોઈ ખૂબ ગમતા વ્યક્તિને મેળવી પછી ઈશ્વરની શોધ પૂરી થઈ જવી; એના બંધનમાં આઝાદીનો અહેસાસ. એને કશું કહ્યા વગર  જ એ મને સમજી જાય. એની સાથે આંસુ પણ એટલી જ સહજતાથી વહેંચી શકું જેટલી સહજતાથી ખુશી.
    ભૂમિકાએ પ્રેમના પાગલપન, સંતોષ, સફળતા, એક તરફી પ્રેમ વગેરે અનેક મુદ્દા પર એના સ્વાનુભવથી મંતવ્ય રજૂ કર્યા છે. ટૂંકમાં સરસ પુસ્તક. અને એના વિમોચન પ્રસંગે હું હાજર રહી શકી એનો આનંદ. ફરી એકવાર અભિનંદન છોટી. તું નસીબદાર છે કે તને મિત્રોનો સહકાર ને પરિવારનો ભરપૂર પ્રેમ મળ્યો છે. મા સરસ્વતીના આશીર્વાદ કાયમ રહે એવી જ શુભેચ્છા.

Add a review

Your email address will not be published. Required fields are marked *

No more offers for this product!

You may also like…

  • Sale! Sale!
    SANGHARSH NU SARNAMUSANGHARSH NU SARNAMU
    SANGHARSH NU SARNAMU
    Price: Original price was: ₹275.00.Current price is: ₹250.00. Add to cart
  • Sale! Sale!
    ANOKHI SAFAR - અનોખી સફરANOKHI SAFAR – અનોખી સફર
    ANOKHI SAFAR – અનોખી સફર
    Price: Original price was: ₹200.00.Current price is: ₹180.00. Add to cart
[ahc_stats_widget title="" fontsize="16" display_today_visitors=false display_today_pageviwes=false display_total_visitors=true display_total_pageviwes=false]
Select your currency
INR Indian rupee
AADHUNIKA
AADHUNIKAPrice: Original price was: ₹200.00.Current price is: ₹180.00.
+-
SAMBHAVAMI ANUBHAVE
SAMBHAVAMI ANUBHAVEPrice: Original price was: ₹180.00.Current price is: ₹150.00.
+-
GALTHUTHI THI GANGAJAL - ગળથૂથીથી ગંગાજળ - લેખક અરવિંદ બારોટ
GALTHUTHI THI GANGAJAL - ગળથૂથીથી ગંગાજળ - લેખક અરવિંદ બારોટPrice: Original price was: ₹370.00.Current price is: ₹333.00.
+-
ANTRANUBHUTI
ANTRANUBHUTIPrice: Original price was: ₹300.00.Current price is: ₹270.00.
+-
JINDAGINA SCREENSHOTS
JINDAGINA SCREENSHOTSPrice: Original price was: ₹325.00.Current price is: ₹293.00.
+-
ISRAIL NI DHRMAYATRA
ISRAIL NI DHRMAYATRAPrice: Original price was: ₹500.00.Current price is: ₹450.00.
+-
ASALI OLAKH by Aakash Thakkar (અસલી ઓળખ)
ASALI OLAKH by Aakash Thakkar (અસલી ઓળખ)Price: Original price was: ₹200.00.Current price is: ₹180.00.
+-
Total
2,126.00
Continue Shopping
8