Sale!




Array




DHAI AAKHAR PREM KA – ઢાઈ આખર પ્રેમ કા… – by BHUMIKA VIRANI
Editor / Author / Translator:Price: ₹270.00 Original price was: ₹270.00.₹240.00Current price is: ₹240.00.
AUTHOR : BHUMIKA VIRANI
ISBN : 978-81-985673-5-2
BOOK SIZE : 7 X 7
LANGUAGE : GUJARATI
EDITION: FIRST-2025
PAGE : 72
BINDING : HARD BOUND
Categories: Inspirational, Short Stories
No more offers for this product!
You may also like…
-
Sale!
Sale!


ANOKHI SAFAR – અનોખી સફર
Price:₹200.00Original price was: ₹200.00.₹180.00Current price is: ₹180.00. Add to cart -
Sale!
Sale!


SANGHARSH NU SARNAMU
Price:₹275.00Original price was: ₹275.00.₹250.00Current price is: ₹250.00. Add to cart
Books you may like
-
Sale!
Sale!

SUVARNA DIN
Price:₹300.00Original price was: ₹300.00.₹250.00Current price is: ₹250.00. Add to cart -
Sale!
Sale!


APANA GANDHI JAGATA NA GANDHI by DINU CHUDASAMA (આપણાં ગાંધી જગતનાં ગાંધી)
Price:₹230.00Original price was: ₹230.00.₹207.00Current price is: ₹207.00. Add to cart -
Sale!
Sale!


NEHAL GADHAVI NI CHINTAN SARVANI by DINU CHUDASAMA (નેહલ ગઢવીની ચિંતન સરવાણી)
Price:₹180.00Original price was: ₹180.00.₹162.00Current price is: ₹162.00. Add to cart










Archana sonavane (verified owner) –
ઢાઈ આખર પ્રેમ કા
ભૂમિકા વિરાણી ‘ ભૂમિત. ‘
આ પુસ્તક માં દોસ્તી થી લઈને સમર્પણ સુધી ખૂબ જ સુંદર અને
સહજ શબ્દોમાં પ્રેમ નું વર્ણન કર્યું છે સાચું કહું તો પ્રેમનો શણગાર જ કર્યો છે. પ્રેમ માટે તો લખાય એટલું ઓછું જ લાગે છે પણ ભૂમિકાજી એ ખૂબ જ ઓછા શબ્દમાં પણ ખુબ સરસ પ્રસ્તુતિ કરી છે. પુસ્તક આવ્યું અને એક જ દિવસમાં હું વાંચીને પૂરું કર્યું ખૂબ આનંદ થયો કે આ પુસ્તક મને વાંચવા મળ્યું.
ભૂમિકા જી આપને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા.
Anjana bhavsar –
‘ઢાઈ આખર પ્રેમ કા…’ ભૂમિકા વિરાણી દ્વારા લખાયેલું પ્રેમના વિવિધ પાસાને ઉજાગર કરતું સરળ સીધી ભાષાનું પુસ્તક. દરેક પ્રકરણ અનુરૂપ શેરથી શરૂઆત અને ચિત્રાંકન પુસ્તકનું જમા પાસું. પ્રેમ વિષય જ એટલો અદ્ભૂત છે કે એના વિશે જેટલું લખાય એટલું ઓછું. કદાચ એને કોઈ વ્યાખ્યામાં બાંધવું અઘરું. પ્રેમ એટલે કદાચ કોઈ ખૂબ ગમતા વ્યક્તિને મેળવી પછી ઈશ્વરની શોધ પૂરી થઈ જવી; એના બંધનમાં આઝાદીનો અહેસાસ. એને કશું કહ્યા વગર જ એ મને સમજી જાય. એની સાથે આંસુ પણ એટલી જ સહજતાથી વહેંચી શકું જેટલી સહજતાથી ખુશી.
ભૂમિકાએ પ્રેમના પાગલપન, સંતોષ, સફળતા, એક તરફી પ્રેમ વગેરે અનેક મુદ્દા પર એના સ્વાનુભવથી મંતવ્ય રજૂ કર્યા છે. ટૂંકમાં સરસ પુસ્તક. અને એના વિમોચન પ્રસંગે હું હાજર રહી શકી એનો આનંદ. ફરી એકવાર અભિનંદન છોટી. તું નસીબદાર છે કે તને મિત્રોનો સહકાર ને પરિવારનો ભરપૂર પ્રેમ મળ્યો છે. મા સરસ્વતીના આશીર્વાદ કાયમ રહે એવી જ શુભેચ્છા.