COMPLIMENTS

COMPLIMENTS

Vithal Vaghasia

ઝેડ કેડ પબ્લિકેશને ખૂબ જ ટૂંકા સમયમાં પ્રકાશન ક્ષેત્રે ઠીક ઠીક કાઠું કાઢી લીધું છે.જોત જોતામાં ઘણાં બધાં પુસ્તકો પ્રકાશિત કરી ચૂક્યું છે.ખાસ કરીને નવોદિત લેખકોને પાંખ પસારવા માટે ખુલ્લું આકાશ આપવાનું કામ ઝેડ કેડ રહ્યું છે.આ અર્થમાં ‘write your dreams,we will published’ સૂત્ર ચરિતાર્થ કરી રહ્યું છે.બાળ સાહિત્ય અકાદમીએ પારુલબેન અને જાગૃતિબેનના પુસ્તકોને પોંખીને યશ કલગીમાં એક વધું પીંછું ઉમેર્યું છે.
તો વળી,અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ – 2022માં પ્રકાશન ક્ષેત્રનો તાજ ‘ઝેડ કેડ’ના શીરે મૂકીને ‘ઝેડ કેડ’ની ગૌરવ ગાથામાં ચાર ચાંદ લગાવ્યા છે.આ તકે લેખકો પારુલબેન અને જાગૃતિબેનને ખૂબ ખૂબ અભિનંદન અને ‘ઝેડ કેડ’ના સર્વે સર્વા મનીષભાઈ પટેલ અને ટીમ ‘ઝેડ કેડ’ને ફાંટું ભરી અભિનંદન.
ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ હંમેશા ‘ઝેડ કેડ’ પર વરસતા રહે તેવી અંતઃકરણ પૂર્વકની પ્રાર્થના. જય સ્વામિનારાયણ.🙏

One thought on “COMPLIMENTS

  • Viththal Vaghasia
    December 3, 2022 at 7:35 am

    Zcad the great

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *.

*
*
You may use these <abbr title="HyperText Markup Language">HTML</abbr> tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

[ahc_stats_widget title="" fontsize="16" display_today_visitors=false display_today_pageviwes=false display_total_visitors=true display_total_pageviwes=false]
Select your currency
INR Indian rupee
KATHA ANE KATHAN - કથા અને કથન (વાર્તાસંગ્રહ)
KATHA ANE KATHAN - કથા અને કથન (વાર્તાસંગ્રહ) Original price was: ₹600.00.Current price is: ₹540.00.
+-
Total
540.00
Continue Shopping
1