“SAMBHAVAMI ANUBHAVE” has been added to your cart. View cart
Sale!




Array




SANGHARSH NU SARNAMU
Editor / Author / Translator:Price: ₹275.00 Original price was: ₹275.00.₹250.00Current price is: ₹250.00.
EDITOR : BHUMIKA VIRANI & VARSHA MAJETHIYA
ISBN : 978-81-962115-7-8
BOOK SIZE : 5.5 X 8.5
LANGUAGE: GUJARATI
EDITION: FRIST
PUBLISHING YEAR: 2023
PAGE : 152
BINDING : PAPERBACK
Inner Colour Pages : 2
SKU: ZCAD_0104
Categories: Inspirational, Short Stories
No more offers for this product!
Books you may like
-
Sale!
Sale!
-
Sale!
Sale!
SARVOCHCHA SANMANIT SAHITYASARAJKO
Price:₹500.00Original price was: ₹500.00.₹450.00Current price is: ₹450.00. Add to cart -
Sale!
Sale!
SPARSH NI SAMVEDANA
Price:₹140.00Original price was: ₹140.00.₹120.00Current price is: ₹120.00. Add to cart
Yagnesh M Brahmbhatt –
જીવન અને સંઘર્ષ
એ બે એક જ સિક્કા
ની બે બાજુ છે.
એક સાથે અપ્રતિમ પ્રતિભા શાળી
કહીએ કે ભગ્ય શાળી સઁનારી ને
વિશાલ મંચ પર કે પુસ્તક ફલક
પર આવકારી ઉપયુક્ત સન્માન અભિનંદન આભાર કે આવકાર આપવાનો વિરલ અવસર પણ પહેલી વાર મળી રહ્યો છે..
આ પ્રકાશન ના વિચારક, સંશોધક,
દાન લક્ષ્મી વ્હાવનાર પરિવારો,
અને ઉદાર ભાવે ટીકા કે ઉપહાસ
ના વિરોધ વિના પોતાની અપ્રકાશિત
કહાની કે જીવન ગાથા સમાજ ના
ચરણો માં અર્પણ કરનાર મુઠ્ઠી ઊંચેરી
તમામ બહેનો સહિત સોંને વંદન…
ભુમિકા હોય કે વર્ષા,
રીમા હોય કે તેજલ,
બસ આ તમામ ને
તેમની મહેનત માટે
પરિશ્રમ માટે
લાખ લાખ વંદન
સાથે 28-28 સમાજ ના નારી રત્નો ને પણ
વંદન… એક એક થી ચડીયાતા અને એક ની કહાની વાંચો તો બીજા ની ભૂલી જાવ.
પણ સદા પોતાના સેવા, વ્યવસાય અને વિવિધ ક્ષેત્ર ના મહાન રત્નોને મીઠો શબ્દ પુષ્પ નો આવકાર…
Hema –
Very nice book