“LOVE YOU FOREVER” has been added to your cart. View cart


SAMBHAVAMI ANUBHAVE
Editor / Author / Translator:Price: $7.00
જીવાયેલી જિંદગીના સંસ્મરણો એક નાનકડા પુસ્તકરૂપે આપની સમક્ષ લઈ આવી રહ્યો છું.સમય તો પડકાર ફેંકતો જ રહે છે,પરંતુ નિયત અને નીતિરૂપી હથિયારો સાથે આત્મશ્રદ્ધા અને વિશ્વાસથી પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકાય છે.સમય બદલે છે, હા, સમય ને બદલાવી શકાય છે.જિંદગીના ઘટનાક્રમો જો ઓચિંતા અને અણધાર્યા હોય તો જીવતર દોહ્યલું લાગવા માંડે છે,આવા કેટલાક અનુભવોની અનુક્રમણિકા બનાવી ને આપની સમક્ષ મૂકી રહ્યો છું.આ પુસ્તકમાં રોજિંદા જીવનમાં અનુભવાતી ઘણીખરી લાગણીઓની પ્રતીતિ દરેક પ્રકરણમાં થતી રહે છે.એવા જ કેટલાક રસપ્રદ પ્રસંગનું વર્ણન કરતું પુસ્તક એટલે ‘સંભવામિ અનુભવે’. આપ સૌને પુસ્તક પસંદ આવશે તેવી આશા અને આશીર્વાદની અપેક્ષા સહ,
SKU: ZCAD_0059
Categories: Inspirational, Short Stories
No more offers for this product!
Books you may like
-
Sale!
Sale!


ANOKHI SAFAR – અનોખી સફર
Price:$2.45Original price was: $2.45.$2.21Current price is: $2.21. Add to cart -
Sale!
Sale!

PREMLOK – પ્રેમલોક – લેખક અરવિંદ બારોટ
Price:$2.76Original price was: $2.76.$2.45Current price is: $2.45. Add to cart -
Sale!
Sale!

SARVOCHCHA SANMANIT SAHITYASARAJKO
Price:$18.00Original price was: $18.00.$5.52Current price is: $5.52. Add to cart







Vipul Solanki –
Excellent