Sale!
Array
BANDH DROVAR By Rekha Patel
Price: Original price was: ₹250.00.₹225.00Current price is: ₹225.00.
AUTHOR : REKHA PATEL
ISBN : 978-81-983413-7-2
BOOK SIZE : 5.5 X 8.5
LANGUAGE: GUJARATI
EDITION: FIRST-2025
PAGE : 136
BINDING : PAPERBACK
No more offers for this product!
Dhruvesh Shah –
મનિષ ભાઈ
ગઈકાલે રેખા પટેલ ની “બંધ ડ્રોવર” વાંચી લીધી. ખુબ મજા આવી. પહેલી નજરે અને નાની ઉંમર નો પ્રેમ શું છે તે બરોબર મને સ્પર્શી ગયું, હું મારા બાળપણ માં ખોવાઈ ગયો,અને કદાચ દરેક ના જીવન માં આવો કોઈ પ્રસંગ બની ગયો હશે, બાળપણ ના પહેલા “ક્રશ” ની વાત,અને એ જીવનની વાતો અત્યારે પણ હૃદય ના કોઈ ખૂણે અકબંધ હશેજ, અને એટલે જ પ્રેમ એટલે “બંધ ડ્રોવર” એ ચાહે નાનપણ માં થાય કે મોટી ઉંમરે. પ્રેમ એટલે કૃષ્ણ અને રાધા કે મીરા
“બંધ ડ્રોવર” ની વાર્તા ખૂબ સરસ રીતે જઈ રહી હોય છે, વાંચવા માં એકદમ intrest પડે, ને હાઈવે પર જતા હોઈએ અને સ્પીડ બ્રેકર્સ આવે તેમ અહીં શાયરીઓ કે ગીતો આવી જાય છે, જે થોડું ખૂંચે છે. કિશન નું ઘર છોડી ને જવું અને ગુરુદેવ સાથે રહેવું તે કહાની ને થોડું distract કરી નાખે છે, જે લગભગ 20% હશે..આ તો મારું મંતવ્ય છે.. બાકી “બંધ ડ્રોવર” ખરેખર સરસ છે.. લેખિકા “વિનોદીની” ને ખૂબ ખૂબ અભિનંદન..
પુસ્તક નું binding, કાગળ ની quality, મુદ્રણ બધું જ extra ordinary છે, કાગળ ને સ્પર્શતા જ એક મુલાયમ અનુભવ થાય છે, “બંધ ડ્રોવર” ના પ્રકાશન માં આપની ખૂબ મહેનત દેખાય છે. ખુબ ખુબ અભિનંદન
admin –
આપના પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર