Month: February 2023

BAPUNA BALNATAKO

મહાત્મા ગાંધીનાં મૂલ્યોની સાચવણી પુસ્તક પરિચયકર્તા : રિપલકુમાર પરીખ . મહાત્મા ગાંધી ભલે સદેહે આપણી વચ્ચે હયાત નથી, પરંતુ તેમણે આપણને આપેલાં અણમોલ મૂલ્યો, જે ખરેખર તેમણે જીવી જાણ્યાં છે, તેવાં સત્ય અને અહિંસા ઉપરાંત તેમનું મેનેજમેન્ટ, તેમની આકરી પ્રતિજ્ઞા, સર્વ ધર્મ સમભાવ વિશે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આપણી નવી પેઢીને ખૂબ જ સરળતાથી

GUJARATI LEKHANKAUSHALYA

અસરકારક અભિવ્યક્તિ માટેની લેખનકૌશલ્યની નિસરણી પુસ્તક પરિચયકર્તા: રિપલકુમાર પરીખ ‘સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી.’ – કવિ ઉમાશંકર જોશી. આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે આપણને કેટલો પ્રેમ છે? તે ત્યારે જણાઈ આવે છે, જ્યારે આપણે માતૃભાષા ગુજરાતીમાં બોલીએ અને લખીએ છીએ. ગુજરાતીમાં સંવાદ કરવા અને લખવા માટે શું આપણે શુદ્ધ ગુજરાતી જોડણીનો ઉપયોગ

LOKRUSHI RAVISANKAR MAHARAJ

ગુજરાતના બીજા ગાંધી: પૂ. રવિશંકર મહારાજ સ્પંદન ગ્રંથાલય – રિપલકુમાર પરીખ ‘ગુણિયલ ગુર્જર દેશ મહીં કો ઘૂમે સાધુ વેશે? ટૂંકી પોતડી ટૂંકી ડગલી, ખાદીના ગણવેશે. ભણતર નહીં, ગણતર ઘણેરુ, દુન્યવી દરવેશ, ગુર્જર કેરું ગૌરવ ગુંજે, ગર્વ નહીં લવલેશ જનસેવાના પાઠ પઢાવ્યા, રાષ્ટ્રનિર્માણની કાજ, અજબ અમારા શાંતિદૂત એ, રવિશંકર મહારાજ. માનવતાના મહેરામણને, લાખ નહીં કોટિ વંદન,

Select your currency
USD United States (US) dollar
Have no product in the cart!
0